શ્રી નીતિનભાઈ ભજિયાવાલાજીને જન્મદિવસ નિમિત્તે ઉધના ભાજપ કાર્યાલયે ઉજવણીnitinbhai bhajiyawala birthday 2021

ભાજપ સુરતનાં કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહી ભાજપ સુરત મહાનગરના પૂર્વ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભજિયાવાલાજીને જન્મદિવસ નિમિત્તે ઉધના ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી.