તાપી પુરાણ ઉપર વક્તવ્ય



તાપી પુરાણ પુનઃ લખવાનો સંકલ્પ લીધો અને તેથી તાપી પરિક્રમ્મા શરૂ કરી તેમાં મહારાષ્ટ્ર ફરી વળ્યો ( મધ્ય પ્રદેશ બાકી ) તે કામની વાત વહેતી થઇ એટલે શ્રી ક્રિષ્ના સંસ્કાર કેન્દ્ર ના સંચાલિકા બહેન જયાબેન હલાટવાલા દ્વારા તેમના કેન્દ્રમાં એ વિષય ઉપર વક્તવ્ય આપવાનું  આમંત્રણ મળ્યું. એકાદ કલાક વક્તવ્ય આપ્યું જેને Cream કહેવાય એવા શ્રોતાઓએ સાંભળ્યું. આનંદ થયો. Thanks to Dr. Jayaben Yogeshbhai Halatwala and Everybody… https://www.facebook.com/Krishna-Sanskar-kendra-1753455581603385/