અમારા પરમ પà«àª°àª¿àª¯ મિતà«àª° દિલીપàªàª¾àªˆ ઘાસવાળા ઠતાપી માતાના જનà«àª®àª¦àª¿àªµàª¸ નિમિતà«àª¤à«‡ 2 કાવà«àª¯à«‹ મોકલà«àª¯àª¾ છે. તે આ સાથે આપની સેવામાં પà«àª°àª¸à«àª¤à«àª¤ છે.
તેમણે તેમના Status માં લખà«àª¯à«àª‚ છે ......
જો હોય આપની મહેફિલ તો મને બોલાવવાની કà«àª¯àª¾àª‚ જરૂર છે;
ઉગે છે ઘાસ àªàª¨à«€ મેળે , તેને વાવવાની કà«àª¯àª¾àª‚ જરૂર છે....
આવા દિલોજાન મિતà«àª°àª¨à«‹ તમારે સંપરà«àª• કરવો હોય તો આ છે તેમનો મોબાઈલ નંબર :: 9825917885 – SURAT
-: ONE :-
તાપી માતાને અરà«àªªàª£
તાપીમાતાના જનà«àª®àª¦àª¿àªµàª¸ નિમિતà«àª¤à«‡....
જળ વિના સળગી મરે તાપી નદી ;
શિકાયત કોને કરે તાપી નદી ?
લોકમાતા રકતનાં આંસૠસારે ;
કેટલા જà«àª²à«àª®à«‹ સહે તાપી નદી ?
કાંપ કચરાથી પà«àª°àª¦à«àª·àª¿àª¤ હોય જો ;
તો પછી કોને ગમે તાપી નદી ?
શà«àªµàª¾àª¸ જળકà«àª‚àªà«€ વચાળે રà«àª‚ધાયો ;
"કોઇ ઉગારો" ચિસે તાપી નદી .
ધબકતી છà«àª‚ હà«àª‚ હજી યે àªà«àª¤àª³à«‡ ;
વિનવી બસ નમે તાપી નદી .
જળ àªàª°à«‹ આ સૂરà«àª¯ પà«àª¤à«àª°à«€àª®àª¾àª‚ "દિલીપ" ;
સૂકી આંખે કરગરે તાપી નદી.
દિલીપ વી ઘાસવાળા
-: TWO :-
આશિષ દેશે તાપી માતા..
આંગણે આવી ઉàªà«€ છે તાપી માતા,
ખળખળ વહેતી આવી છે તાપીમાતા.
રમà«àª¯ સà«àªµàª°à«‚પે બિરાજે છે તાપીમાતા,
ચરણ સà«àªªàª°à«àª¶ કરો આશિષ દેશે તાપીમાતા,
જળ દૂત બની નિરà«àª®àª³ રાખો તાપી માતા,
બારેમાસ વહેશે બંને કાંઠે તાપીમાતા.
દીરà«àª˜ પંથ કાપી આવી છે તાપીમાતા,
જળ સંકટ દૂર કરવા આવી છે તાપી માતા.
હવે જો કરશો દૂષિત તાપી માતા,
રૌદà«àª° સà«àªµàª°à«‚પે સંહારશે તાપી માતા.
તસવીર ખેંચી આજ સંગ તાપીમાતા,
તારશે સાત પેઢી તમારી તાપી માતા,
દિલીપ વી ઘાસવાળા

• Share •