Swarth Na Sambandho Movie Shooting Near Surat [Hin Guj]



Swarth Na Sambandho Movie Shooting Near Surat [Hin Guj]

GUJARATI

સુરતથી આશરે ચાલીસ (૪૦) કિલોમીટર દુર તુંડી ગામના એક ફાર્મ માં તા. à«« સપ્ટેમ્બર ને ગણેશ ચતુર્થી ના દિવસે “સ્વાર્થના સંબંધો” નામની ગુજરાતી ફિલ્મ નું મૂહુર્ત થયું. જેના નિર્માતા આહીર બંધુ દુલાભાઈ અને શીવાભાઈ વાઘ જેઓ સૌરાષ્ટ્રના રાજુલા સીટીના રહેવાસી છે અને દિગ્દર્શક ઘનશ્યામભાઈ તળાવિયા પણ તે તરફના હોવા છતાં તેઓને દક્ષીણ ગુજરાત નું લીલુછમ વાતાવરણ અને દિલને સ્પર્શી જતું લોકેશન ગમી જતા અહી જ ફિલ્મનું તમામ શુટિંગ કરવાનું નક્કિ કર્યું હતું. ગણેશ ચતુર્થીએ મહેમાનોની તથા કલાકારો ની હાજરી વચ્ચે પૂજન કરી મૂહુર્ત શોટ લઇ Murlidhar Film production “સ્વાર્થના સંબંધો” ગુજરાતી ફિલ્મ ના શ્રી ગણેશ કર્યા હતા. ફિલ્મમાં નવા કલાકારો છે પણ તેઓને ગુજરાતી સિરીયલ તથા નાટકો માં જોતા હોવાથી આપણને તેઓ પરિચિત લાગતા હોવાથી દર્શકો ને આ ફિલ્મ જોવાની ગમશે.

વધુ અને વિગતવાર અહેવાલો શુટિંગ શરૂ થાય પછી અમે તમને આપતા રહીશું.

HINDI

सुरतसे तकरीबन चालीस किलो मीटरकी दुरी पे आया तुंडी नामके गाव में एक फार्म हाउस के अंदर पांच तारीख को गणेश चतुर्थी के शुभ अवसर पर “स्वार्थना संबंधो” नामकी एक गुजराती फिल्म का शानदार मुहुर्त हुआ l जिसके निर्माता आहिर बंधू दुलाभाई ऑर शिवाभाई वाघ जो सौराष्ट्र के राजुला सिटी से आते है ऑर दिग्दर्शक घनश्यामभाई तलाविया भी उस तरफ के ही है फिर भी ये सबको दक्षिण गुजरात का हराभरा पर्यावरण और दिल को छू लेनेवाला लोकेशन इतना पसंद आया की पूरी फिल्म का शूटिंग यही पे करने का निश्चय कर दिया l गणेश चतुर्थी के शुभ दिन पे महेमानो ऑर फिल्म के  कलाकारों की उपस्थितिमे पूजन-अर्चन करके मुहुर्त शॉट लिया गया l इस तरह Murlidhar Film production “स्वार्थना संबंधो” गुजराती फिल्म का श्री गणेश किया गया l वेसे तो फिल्म के लिए सब कलाकार नए है लेकिन उन लोगोने सीरियल व् नाटक इत्यादि में काम किआ हुआ है इसलिए वो सभी फेमिलियर लगते है इसलिए दर्शको को फिल्म देखने में मज़ा आएगा.

बाकी बात जैसे ही “स्वार्थना संबंधो” फिल्मकी शूटिंग शुरु होगी तब विस्तृतरूप से देते रहेंगे l

Stay tuned with us for more updates