“àªàª¡àª²à«€ વાકà«àª¯à«‹” નામ ઘણા ઠસાàªàª³à«àª¯à«àª‚ કે વાંચà«àª¯à«àª‚ હશે, જેમાં વરસાદ ને લગતી જ નહી ઘણા પà«àª°àª•ારની આગાહીઓ હોય છે. તે વિષે કઈક વિશેષ ......
àªàª¡àª²à«€ વાકà«àª¯àª®àª¾àª‚ જે àªàª¡àª²à«€ આવે છે તે બà«àª°àª¾àª¹à«àª®àª£ હતો અને તેનો મારવાડના àªàª• ગામમાં સંવત ૧૨૧૨ (સન 1146) માં જનà«àª® થયો હતો. means આજથી 808 વરà«àª· પહેલા ...... મૂળ વાત કે તેનà«àª‚ નામ àªàª¡àª²à«€ નહી હતà«àª‚ પણ તેની àªàª•ની àªàª• દીકરીનà«àª‚ નામ “àªàª¡àª²à«€” હતà«àª‚. તેનà«àª‚ નામ તો હà«àª¦àª¡ હતà«àª‚ પણ કોઈ તેને ઉધડ પણ કહે છે. આમ તો તે જંગલમાં àªà«àªªàª¡à«€ બાંધી રહેતો હતો અને પશà«àª“ પાળી ગà«àªœàª°àª¾àª¨ ચલાવતો. પરંતૠતે જà«àª¯à«‹àª¤àª¿àª· નો બહૠઊંડો અàªà«àª¯àª¾àª¸à«€ અને જાણકાર હતો.
તેનો આખો ઈતિહાસ બહૠલાંબો છે પણ તેની ખà«àª¯àª¾àª¤à«€ વિષે કહીઠતો રાજા સિદà«àª§àª°àª¾àªœ જયસિંહ ( જનà«àª® : 1081 – મૃતà«àª¯à« : 1140 – બંને પાટણ ) જà«àª¯àª¾àª°à«‡ ગà«àªœàª°àª¾àª¤àª¨àª¾ પà«àª°àª–à«àª¯àª¾àª¤ રà«àª¦à«àª°àª®àª¾àª³àª¨à«‡ પà«àª¨: બંધાવતો હતો તà«àª¯àª¾àª°à«‡ તેણે àªàª¡àª²à«€ અરà«àª¥àª¾àª¤ હà«àª¦àª¡àª¨à«€ મદદ લીધી હતી.
તે àªàªŸàª²àª¾ માટે કે રà«àª¦à«àª°àª®àª¾àª³àª¨à«àª‚ બાંધકામ સન 943 થી ચાલતà«àª‚ હતà«àª‚. પણ તે ટકતો નહી હતો અથવા તેને મà«àª¸à«àª²àª¿àª®à«‹ દà«àªµàª¾àª°àª¾ તોડી પાડવામાં આવતો હતો. આજે પણ તેના અવશેષો જ છે અને તેના પશà«àªšàª¿àª® ના àªàª¾àª—ને મસà«àªœàª¿àª¦ તરીકે વાપરવામાં આવે છે. આમ તેનà«àª‚ બાંધકામ 197 વરà«àª· ચાલà«àª¯à«àª‚. હà«àª¦àª¡à«‡ બરાબર સલાહ ને સૂચન કરà«àª¯àª¾ તà«àª¯àª¾àª°à«‡ તે સન 1140 માં બંધાઈને પૂરà«àª£ થયો. પછી પાછો ખંડેર થયો તેનો જà«àª¦à«‹ ઈતિહાસ છે.
àªàª¡àª²à«€ મૃતà«àª¯à« પામà«àª¯à«‹ તે પહેલા બધà«àª‚ જà«àªžàª¾àª¨ તેની પà«àª¤à«àª°à«€àª¨à«‡ આપતો ગયો. જે પછી પà«àª¤à«àª°à«€ àªàª¡àª²à«€àª તેને આગળ વધારà«àª¯à«àª‚ અને તે સમયના સાધનો પર લખેલà«àª‚ તે સમયાંતરે ગà«àª°àª‚થસà«àª¥ થતા જે આજે આપણે વાંચીઠછીàª. છેલà«àª²à«‡ 6 ઓગસà«àªŸ 1882 (સંવત 1938) માં હરજીવન પà«àª°à«àª·à«‹àª¤àª® શà«àª•à«àª² નામના સંશોધકે તે પà«àª¸à«àª¤àª• સà«àªµàª°à«‚પે બહાર પાડેલà«àª‚. જેની કીમત તે સમયે ‘ચાર આના’ હતી. તેનà«àª‚ પછી ગà«àª°à«àª®à«àª–à«€ àªàª¾àª·àª¾àª®àª¾àª‚ અનà«àªµàª¾àª¦ થઈ ને અપà«àª°àª¾àªªà«àª¯ બની.
( સરસà«àªµàª¤à«€ દેવીમાતાની કૃપાથી ઠબનà«àª¨à«‡ આજે આપણી પાસે છે )
તેના 'વાકà«àª¯à«‹' તો બહૠબધા છે પણ નમà«àª¨àª¾ તરીકે તà«àª°àª£à«‡àª• જોઈàª..............
જેઠસà«àª¦à«€ પડવા દિને, બà«àª§àªµàª¾àª° જો હોય,
મૂળ અષાઢ પછી મળે, પૃથà«àªµà«€ કંપે જોય....... આ વરà«àª·à«‡ શનિવાર હતો. _____
84 માં વાકà«àª¯àª®àª¾àª‚ લખà«àª¯à«àª‚ છે ...... તેમાં જેઠસà«àª¦ પડવાઠશનિવાર હોય, તો પà«àª°àªœàª¾ થરથરે ______
દસમી જેઠમાસની આવે જો રવિવાર,
પાણી ન પડે, જન મરે, દà«àª•ાળ àªàª¡àª²à«€ ધાર ______
નોંધ :: આજના આધà«àª¨à«€àª• અને વિજà«àªžàª¾àª¨ થી àªàª°à«‡àª²àª¾ ને સતત બદલાતા રહેતા વાતાવરણ ને કારણે àªàª¡àª²à«€ વાકà«àª¯à«‹ સાચા પડે છે કે નહી તે તો આખà«àª‚ વરà«àª· સંશોધન કરીઠતો ખબર પડે. અસà«àª¤à« ........
Ailesh Shukla - Journalist - 9998753239

• Share •