Select
Search
Magazine
Magazine
Search
• Share •
facebook
twitter
google+
tumblr
linkedin
Whatsapp
Back To Home
The first and only magazine which has published history of Meher Gujarati Laghulipi in ìts original shape.
Post Your Comment
1
2
3
4
5
6
1
2
3
4
5
6
નદીમાં આવેલાં પૂરના અસરગ્રસ્તોની મદદે સુરતીઓ તરત જ દોડી જાય છે
હમણાં જ ડાંગ જીલ્લાના કાલીબેલ વિસ્તારમાં થઈને વહેતી પૂર્ણા નદીમાં ભયંકર પૂર આવ્યાં. તેણે પાતરી, ગોદડીયા, પાંઢરમાળ વગેરે ગામોને પારાવાર નુકશાન કર્યું.
શ્રી નીતિનભાઈ ભજિયાવાલાજીને જન્મદિવસ નિમિત્તે ઉધના ભાજપ કાર્યાલયે ઉજવણી
ભાજપ સુરતનાં કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહી ભાજપ સુરત મહાનગરના પૂર્વ અધ્યક્ષ શ્રી નીતિનભાઈ ભજિયાવાલાજીને જન્મદિવસ નિમિત્તે ઉધના ભાજપ કાર્યાલય ખાતે રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી.
ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા – એક સફળ અને સચોટ અને સાચી યુદ્ધ ફિલ્મ
True Story, ભુજ લોકેશન, ગુજરાતની વાત અને રણછોડ પગી જેને દેશ યાદ રાખશે
શેખાદમ આબુવાલા – એક Happily Unmarried ફિરસ્તો – 20 May તેની મૃત્યુતિથિ
શેખાદમ આબુવાલાનું 20 મે 1985 ને સોમવારે બપોરે અવસાન થયું હતું. ઘણાં સાહિત્યકારો, લેખકો તેમની હયાતી દરમ્યાન જ ભુલાઈ જતાં હોય છે. પરંતુ શેખાદમ આબુવાલા આજે છત્રીસ વર્ષે પણ લીલોછમ રહી લોકોના દિલ અને દિમાગમાં તાજો માજો વસે છે.
સાવ ઢબ્બુ નો “ઢ” છે - આખી બારાખડીમાંથી તેમાં “ઢ” જ કેમ ?
આપણા માં એક કહેવત છે, “સાવ ઢબ્બુ નો ઢ છે” .. આખી ગુજરાતી બારાખડી માં આજ અક્ષર એ કહેવત માટે કેમ પસંદ કર્યો એ વિચાર સહેજે આવે - એક સંશોધન
• Share •